અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી ઓને પકડી લીધા
દામનગર, દામનગર પોલીસે ગણતરી ની કલાકો માં 3 આરોપીઓ ને પકડી લીધા આ આરોપીઓ છેલ્લા એક વરસથી ફરિયાદ દાખલ કરનાર મહિલા ને બળજબરી થી બળાત્કાર કરતા હતા એવુ આ મહિલા ફરિયાદ દ્વારા પોલીસ ફરિયાદ માં લખાવેલ હતું, મહિલા ને મજૂરી કામ કરવા બોલાવતા હતા આ મહિલા બોટાદ જિલ્લાના રહેવાસી એવી જાણ કરવામાં આવી છે આરોપી 1.રઘુરામ ભગત રહે. નારાયણ નગર. તાલુકા લાઠી, 2.જગદીશ ભગત રહે. જુના સ્વામિનારાયણ મંદિર ગઢડા જિલ્લો બોટાદ, 3.ભાવેશ ભગત રહે ગઢડા જિલ્લો બોટાદ, આ 3 આરોપી ઉપર દામનગર પોલીસ સ્ટેશન ના psi પરમાર ના નિગરાનીમાં દામનગર … Continue reading અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી ઓને પકડી લીધા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed